________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સહાય !! | त्रीजे यमे यमी निरतिचार | अप्रमत्त शुभरूपे रे ॥ पर
7 ના વયો તે પાવે તે શાંત રે પ્રભા ४ ॥ सिद्धयम ते चोथो कहीइं॥ परार्थक साधक शुद्ध रे॥ भणे मणिंचद योगदृष्टितंत्रे ॥ वचन श्री हरिभद्र યુદ રે | શ૦ || ||
|તિ વંચપીસર સંપૂર્ણ છે કે
ભાવાર્થ–મુનિના છઠ્ઠા ગુણઠાણામાં તથા પાંચમા દેશ વિરતિ શ્રાવક ગુણઠાણામાં ધર્મની બાહ્યાંતર પ્રવૃત્તિ હોય છે, ત્રીજાસ્થિરાગમાં યમી, સાતમા ગુણઠાણાની અપ્રમત્ત દશા પામે છે. ત્યાં પ્રતિક્રમણદિકબાથક્રિયાઓ કરવાની હતી નથી. શુભ અપ્રમત્તદશાથી બાહ્ય અતિચારે નહીં હોવાથી ત્યાં નિરતિચારપણે વર્તે છે, ત્યાં ઉત્કૃષ્ટધર્મધ્યાન વતે છે અને
ત્યાં શુધ્યાનની ઝાંખીને અરૂણોદય પ્રગટે છે. ધ્યાન સમાધિવાળા સાતમા ગુણ સ્થાનકમાં સ્થિરયોગ વર્તે છે. કાચી બે ઘડી સુધી અને પરંપરા પ્રવાહ દશાએ ઘણું કાલ સુધી સ્થિર
For Private And Personal Use Only