________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭.
ત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. અને પૂર્ણ પરમાનંદ વેદાય છે. અધ્યાત્મસારમાં ચિત્તની ચાર દશાનું વર્ણન છે. આ ચિત્તની ચાર દશામાંથી વાચકે પિતાની દશાનો ખ્યાલ કરી શકશે. જેટલું આત્મજ્ઞાન અને આત્માના તાબે, આત્માના સન્મુખ મન કરવાની લાગણું તેટલું આત્મામાં મન ચેટે છે. મનને આમામાં લીન કરવું તે મેક્ષ છે અને મનને બહાર ભટકવા દેવું તે સંસાર છે. શ્રીમદ્દ મણિચંદ્રજી મહાત્મા સદા જ્ઞાન ધ્યાનમાં લીન રહેતા હતા. તે એકલાજ ઉપાશ્રયમાં ૨હતા, તેથી સુશ્લિષ્ટ અને સુલીનતાની મનની દશાને અનુભવ કરી શક્યા હતા. અને તેથી તેમના હૃદયના ઉદ્દગાર આનુભવિક નીકળે છે. શરીર વગેરેમાં આત્માની બુદ્ધિને નિશ્ચય તે બહિરાભદશા છે. શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા અનંત જ્ઞાનાદિ ગુણમય છે, એ જેને પૂર્ણ નિશ્ચય છે તે અન્તરાત્મા જાણવો અને જે આત્મા, ચાર ઘાતકર્મ હણીને કેવલજ્ઞાન પ્રગટાવે છે. અને આત્મા વગેરે સર્વલકાલેકને સાક્ષાત પ્રત્યક્ષ દેખે છે તે પરમાત્મા જાણવો, અને આકર્મ રહિત જે આત્મા થાય છે તે કેવલી સિદ્ધપરમાત્મા જાણવા. જેમ વેધકરસના મેગે, લોહ છે તે સુવર્ણ થાય છે, તેમ પરમાત્માનું ધ્યાન ધરતાં આત્મા તેજ પરમાત્મા થાય છે. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે જેનું
For Private And Personal Use Only