________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે સાથે | 3 | पुद्गलवस्तु देखीने नवि धसे । अनागतकाल ना निरखेरे ॥ वर्तमानमा रहेवे लुखे ॥ अतीतकाल नवि परखेरे ॥ जे ॥ ३ ॥ बाह्य श्रात्मातणो जे कारण || तेहने जाणी उवेखेरे ॥ सारपणुं जगमां ते देखे ॥ अनंत चतुष्टय लेखेरे છે જે | ક | * ભાવાર્થ–આત્મજ્ઞાનીઓ જપુગલ, સ્ત્રી વગેરેનાં રમણીય શરીરે, ભેગ પદાર્થો દેખીને દડદડા કરી મૂકતા નથી, તેઓ વસ્તુઓના ભોગમાટે અંતરમાં ઈચ્છા અને તેથી થતી પ્રવૃત્તિ એ બનેથકી દૂર રહે છે. પુદ્ગલ વસ્તુમાં આત્મા નથી, તેમાં સુખ નથી એ પૂર્ણ નિશ્ચય કરે છે. તેઓ અનાગત કાલમાં–ભવિષ્ય કાલમાં શું થશે તેની ચિંતા કરતા નથી અને વર્તમાન કાળમાં અનાસક્તિથી જડપુદગલ પદાર્થોમાં લુખા-રસ રહિત વર્તે છે અને આત્મામાં રસિક બને છે. વર્તમાન કાલમાં આત્મામાં રમવાથી મેક્ષ છે. અમારે બનાવેલે વર્તમાન કાલ સુધારે નામને ગ્રન્થ કે જે ભજનપદ સંગ્રહના બીજા ભાગમાં છે તે વાંચવાથી વર્તમાનમાં આમેપગે વર્તવાને નિશ્ચય
For Private And Personal Use Only