________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હર્ષાવેશમાં આવી જઇને પોકારે છે કે અહે મેં મેટામાં મેટા મેહરાજાને જીતી લીધું અને કાલેકને આજે મેં જ્ઞાનમાં અનુભવજ્ઞાને દીઠે, અને તેથી સ્થલ સૂમ પદાર્થો ને કાર્યોને મેં જાણ્યા અને આત્માને હું પોતે પામે. અનંત ગુણેનો રાજા મહારાજ એવા આત્માને હું પોતે પામ્યો. એમ આત્મા આષ કરીને જણાવે છે. આત્માના ધ્યાનમાં તાળી લાગતાં અને આત્મસ્વભાવમાં રમણતા કરતાં કહ્યું કંઈ જેવું પામવું બાકી રહેતું નથી. જ્યારે બાહ્યમાં સંકલ્પ વિકલ્પ કરવાની મનની પ્રવૃત્તિ બંધ પડી જાય છે ત્યારે ધર્મધ્યાન પછી શુકલધ્યાનની પ્રાપ્તિ થાય છે. પછીથી આત્મજ્ઞાનીને દુનિયામાં ચૅન પડતું નથી. નાળીયેરનો ગોળો જેમ નાળીયેરમાં રહ્યો છતે નાળીયેરથી જુદો પડી જાય છે, તેમ આત્મધ્યાનીને દેહ અને આત્મા બન્ને જુદા અનુભવાય છે અને તે આખી દુનિયાનો સગી છતાં પોતે પિતાને નિઃસંગી અનુભવે છે. તે દેહ છતાં વિદેહ થાય છે–
घातिकर्मना क्षयर्थकीरे ॥ नामगोत्र उदयथी पूजे सुरराजके || वेदनी श्राउथी विचरे महाराजके ॥ सेलेसी
For Private And Personal Use Only