________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સમતાના ફલને પ્રાપ્ત કરી શકતાં નથી. દુનિયામાં કિટ કેટિ હુન્નરવિજ્ઞાનકલાઓની શોધ થઈ અને થશે તે પણું સમતા પ્રાપ્ત કર્યા વિના કોઈને શાંતિ સુખ નથી. સમપણું તેજ યોગ છે (ખરક જે તે મ. પી.) સમતા પ્રાપ્ત થયા પછી કેઈ મુત્યર્થ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. સમતાના વિચાર કરવા અને સમતાની ભાવના ભાવવી તેથી છેવટે સમતા પ્રગટ થાય છે. એવા ભાવને મુનિ ધારણ કરીને મેક્ષ પામે છે, શ્રી મણિચંદ્રજીગણિ કહે છે કે ગુરૂનો વિનય કરીને જે નવધા ભક્તિથી સ્વાધ્યાય ભણશે અને તે પ્રમાણે વર્તશે તે મેક્ષપદને પામશે.
(પ્રથમ સજજાય)
સર્જાય છે ૨ |
जे देखु ते तुंज नहि ॥ नवि देखु ते तुहि ।। इणे भावे वरते सदा ॥ सघले तुहिज तुहि ॥ ॥ जेणे तुंजकुं पीछाणीयो ॥ नवी जुई परकिलार ॥ आपसभावमें ते रहिओ ॥ नवी लिई मनकी सार ॥ २ ॥ मन जे आंणि
For Private And Personal Use Only