________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
13
મેલિયો ।। આતમનુષ્યને ભાર | મનહું પૂરે મૂળીને શૂન્ય કરે વ્યાપાર || ૩ |
-
ભાવા બાહ્ય દશ્યાને દેખું છુ તે, આત્મા તુ નથી, કારણકે દૃશ્ય વસ્તુથી તું ત્યારેટ-નિરાકાર છે. હું આત્મન્ ! ! દૃશ્યવસ્તુમાં તું નથી અને હારૂં કઇ પણુ નથી. ચચક્ષુથી નથી દેખાતા એને નિરાકાર અસંખ્ય પ્રદેશી આતમા તુ છે. એવા શુદ્ધાત્માપયાગભાવે જે આત્મા વર્તે છે તેને સધળા ઠેકાણે તત્ત્વમસિ તત્ત્વમસિને અનુભવ આવે છે, અન્તર્દષ્ટિવાળા આત્મા જ્યાં ત્યાં આત્માની ભાવના ભાવે છે અને આત્માને દેખે છે. આત્મા અદૃશ્ય છે તે જ્ઞાન અને આનંદમય છે તેથી જ્ઞાનના અને આનંદના અનુભવેજ આત્મા અનુભવાય છે. આત્મા ત્રણુ કાલમાં પેાતાના સ્વભાવે સત્ છે તેમાં ચિક્—જ્ઞાન અને આનદ અર્થાત્ સુખ છે તેથી આત્માજ સચ્ચિદાનંદ છે, જ્ઞાન અને કેવળ ઇન્દ્રિયવિષયાતીત આત્માના આનંદ અનુભવવા તેજ આત્માની એળખાણ-પિછાન છે. અર્થાત્ આત્માનું જાણવું છે. આત્માના દૃષ્ટાત્મા, પર જડ વસ્તુની ચાલે અર્થાત મેહભાવે ચાલતા નથી. તે દેહાધ્યાસ બારતા નથી, તેમજ જડ વસ્તુમાં અહંમમત્વ ધારતા
For Private And Personal Use Only