________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દશા પ્રકટાવી, અન્તરથી આત્મા શુકલધ્યાનથી ગુણપર્યાયોની એકતા ચિંતવે, તથા સંગ્રહનયની સત્તાએ સર્વાત્માઓને એકાત્મા ભાવીને આત્માની એકતામાં લીન બને, આત્માના ગુણે અને પર્યાયો છે તે આત્માથી ભિન્ન નથી તેથી આત્મામાં શુદ્ધોપયોગથી એવા લીન બની જવું કે જેથી આત્માની જ એકતાને અનુભવ આવે અને સગદ્વેષની ‘તતા તથા દુનિયાની સ્મૃતિથી થતી દૈતતાને નાશ થાય અને તેથી આત્મા કર્મ રહિત થઈ કેવલ એક આમભાવે અદ્વૈત બની સિદ્ધ બની અનંત સુખભોગી થાય.
સશાય ? | रस समता ते नवमो जाण ॥ सरवभूत, निजभूत समान ॥ सरखा सभाव चतुर्गुणना कह्या ॥ नवमे बोले शिवपद वर्या ॥ १० ॥ एहवा भाव धरे मुणिंद ॥ कथनी कथी ए गणिमणिचंद ।। विनय करिने भणसे जेह ।। अविત્રણવ જ તેહ ?
इति प्रथम सझाय संपूर्ण ॥ १ ॥
For Private And Personal Use Only