________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપકીર્તિ, લેકકામવાસનાને નાશ થાય છે, તથા આત્મા સ્વયં ચારઘાતી કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે.
સફાય ? || लघुतांइ इंम चिंते घणुं ॥ घणा मोक्ष गया हुं भमुं॥ तोहे हुं हीण घणाथी बहुं ।। गुणसातमे इंम सहुँ ।।८।। एकलो मरे एकलो उपजे ॥ सखाइ किणे नवी निपजे ।। सुख दुःख वेत्ता एकलो एह ।। सर्वथी अलगो पाठमो U | 8 |
૭ લઘુતા કિયાભક્તિ–આત્મા, અજ્ઞાન મેહથી બાહા આઠ પ્રકારના અહંકાર કરીને પોતાને જૂહી રીતે મોટો માની અનેક કર્મ બાંધી દુઃખી થાય છે. જડ વસ્તુએથી પિતાની મેટાઈ માની રાવણની પેઠે દુઃખી થાય છે. તેથી લઘુતા ક્રિયાથી એમ ચિંતવવું કે હું લઘુ છું. દરિયામાં નાંખેલી તુંબડીના જેવી મારી લઘુતા છે તેથી કર્મસાગરમાં ડૂબી શકું નહીં. અનેક છે મેક્ષે ગયા અને હજી હું મેક્ષમાં ગયા નથી તેથી ઘણું સિદ્ધાદિક પરમેછીઓ કરતાં સગુણની અપેક્ષાએ હું લઘુ-હીન છું. અનેક
For Private And Personal Use Only