________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
करे थापे बहु गुणमणि ॥ घातिकरमनो छेदक तेह || દિનિયારૂં મેં ધર્િ સંવેદ્ ॥ ૭ ॥
૫ નિન્દાક્રિયા ભક્તિ—આત્માનેા શુદ્ધ સ્વભાવ જાણીને અને રાગદ્વેષ કર્માદિ વિભાવ સ્વભાવ જાણીને શુદ્ધ સ્વભાવની સ્તુતિ કરવી અને વિભાવની નિન્દા કરવી અર્થાત્ વિભાવ પરિણતિપર અરૂચિ કરવી, તેના પર ધિક્કાર થાય અને વિભાવપરિણતિમાં આત્માનુ રમણુ ન થાય એમ પ્રવવું. પોતાના દુર્ગુણ દાષાની અને દુષ્ટાચારની નિન્દા કરવી પણ અન્ય મનુષ્યનું નામ દેષ્ઠ તેના દુર્ગુઊાની નિન્દા કરવી તે વિભાવદશા છે, એમ જાણી પરની નિન્દા પરિહરવી. સ્વમમાં પણ અન્યની નિન્દા કરવાના સ્વભાવ પરિહરવા. ક્રોધ, માન, માયા, લેાભ, કામ,હિંસા, જાઇ, ચારી, મૈથુન, અહંમમતા, દ્વેષ, મિથ્યાત્વ, કજીયા, ચાડી, નિન્દા વગેરે વિભાવ સ્વભાવ છે. પેાતાના વિભાવની નિંદા કરતાં આત્માની પરમાત્મદશા પ્રગટે છે અને રાગદ્વેષથી પરનું નામ દેશ નિંદા કરતાં ચેાથા ચડાલની દશા પ્રાપ્ત થાય છે અને તેથી ભવેાભવ રખવુ પડે છે. રાગદ્વેષાદિક વિભાવ છે તેજ દુ:ખદાતાર છે. તેથી રાગદ્વેષાદિક ષાની નિન્દા કરતાં સ્વાત્મા લઘુ
For Private And Personal Use Only