________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩ સેવા ભક્તિ—હૃદયમાં આત્માના અસંખ્યાત પ્રદેશા તથા ગુણ પર્યાયાની ધારણા કરે, ધ્યાન ધરે અને સમાધિ કરે. વારંવાર ક્ષણે ક્ષણે આત્માપયાગથી આત્માનુ સેવન કરે. અરિહંત તથા સિદ્ધના ગુણાને સભારે અને સ વિશ્વાત્માઓને આત્મ સમાન ગણી તેએ સાથે આત્મભાવ દૃષ્ટિ ધારે અને જ્યાં ત્યાં આત્માની ધારણા કરે તેથી ચાર ગતિમાં પરિભ્રમણ કરવાનુ બંધ થાય છે.
૪ વન્દેનક્રિયાભક્તિ—અર્હુત સિદ્ધ વગેરેને ભાવથી વન કરવુ. ગુણીઓને વન્દન કરવુ. ભાવથી સ્વાત્માને શુદ્ધ સિદ્ધસમાન સત્તાએ ધ્યા વન્દન કરવુ. પાતાના આત્માને નમવુ, વાવું એ વંદનભક્તિ છે. સમકિત તથા ચારિત્રદાયક ગુરૂને વન્દન કરવુ. આત્માના અત્યંત ઉલ્લાસના વીર્યથી શ્રીકૃષ્ણનીપેઠે મુનિવરા વગેરેને વન્દન કરતાં આત્મા, કેવલી—સત્ત બને છે.
સન્નાય ।।
निन्दा करे विभावजतणी || रागादिकदुःख देता भणि ॥ लघुकरमी तिणे निश्वे थाय || पंचमक्रियाए गुण बोलाय ॥ ६ ॥ ध्यान धरतो तेहनो धणी | थिर
For Private And Personal Use Only