________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
-..
શુદ્ધ દ્રણ ગણુ ૫ જવા, તાલશ તુજ કહે નયા બાજજ પર જવ્ય પજવા, તેહસાથે કર્યું હોઇ.૨૨ અમૃતયોગસે આતમા, હુઆ દેઈ એકીત; ઘેર ઉપસર્ગ પરિસતા, સહતાં નહિ કે :ખ રે કરતે નથી અને ધર્માનુષ્ઠાન સેવવાની પ્રવૃત્તિ પણ કરતા નથી તે વિરાધક છે, પણ આરાધક નથી. જે મનુષ્ય યોગ્ય એવું ધર્માનુકાન સેવે છે તેમાં જે કંઈ દોષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દેશને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ઠાન સેવનાર શ્રીવીતરાગ દેવની આજ્ઞાનો વિચાર કરીને પરમાં પડતો નથી, અર્થાત પારકી પંચાત, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્મ ખેલવાં વગેરે દેને સેવ નથી અને આત્માના ગુણોને ઉપયોગ રાખીને ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તે મનુષ્ય ધર્મની ક્રિયાને આરાધક અવધવો. ધર્માનુષ્ઠાનો સેવનારાઓએ કાઈની નિન્દા ન કરવી જોઈએ, “ક્રિયાનું અઝરણનિન્દા” એ કહેવતના સારને હૃદયમાં ધારણ કરે જોઈએ. ધર્માનુષ્ઠાનવડે કરને અનિન્દકભાવે આત્મહિત કરવું જોઈએ, જે અનુષ્ઠાન કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મૈથુન, વિશ્વાસઘાતપ્રપંચ, દગા-ફટકા, ધૂર્તતા તથા પરછને દુઃખવવાપણું થાય છે તે વારવું જોઇએ. દેવ, ગુરૂ
For Private And Personal Use Only