________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ અનુકંપા આપી, આસ્તિક આત્મ સાક્ષાત જે તનમેં તે થઈ રહ્યા, ન ભજે પરશુરભાવ. ૨૦ જબ અમૃતમય આતમા, વાસ્યાં ત્યાગ અનુદાન તબ તે તનમેં થઈ રહ્યો, ક્ષાયિકત નિદાન. ૨૧ મિથ્યાત્વ વિચાર, આશા, ભય, ખેદ, અને દેશના પરિણામોને વારવા. પ્રીતિ અને ભક્તિવર્ડ કરેલાં ધર્માનુષ્ઠાનો પોતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિક્ષેપાદિવડે ક્રિયાઓને સેવતાં ધર્માનુષ્ઠાનેથી જે ફળ મળવાનું છે તે મળતું નથી.ધર્માનુષ્ઠાનેને ત્યાગનકર જોઈએ પરંતુ ધર્માનુષ્ઠાનમાં થતા એવા દોષોનો પરિહાર કરવો જોઈએ. ધર્માનુષ્ઠાને કરવામાં દેષો થાય છે તે માટે ધર્માનુષ્ઠાને ન કરવાં એવો વિચાર કરીને ધર્માનુષ્ઠાનેને સેવતા નથી એવી માન્યતાવાળા કરતાં જે મનુષ્યો ધર્માનુડાને સેવે છે અને ધર્માનુષ્ઠાને સેવતાં જે દેષો લાગે છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે, દોષો ટાળવાને ખપ કરે છે અને ધર્માનુષ્ઠાને સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃતિ કરે છે, તેઓ ધર્મતત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય, ધર્માનુષ્ઠાનને સેવવાની ઇચ્છા ધારણ કરે છે પણ કર્મને ધર્માનુષ્ઠાનને સેવી શકતો નથી તે મનુષ્ય, ધર્મને આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ ધારણ
For Private And Personal Use Only