________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ઈણિ વિધિ કર્મ ખપાવીને, પામે કેવળજ્ઞાન ભવ્ય જીવ પ્રતિમાધિને, પુડુચે શિવપુર સ્થાન. ૨૪ પચ અનુષ્ઠાન સુખ સિકા, રચી તે ઉત્તમ કામ; ભણે મણિચ'દ ભાવે સુણે, લહે તે મગળ ઠામ. ૨૫ અને ધર્માંનાં વ્યવહારિક ધર્માનુષ્કાનો એકાચિત્ત-પ્રેમ-ભક્તિ, અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઇએ. ધર્માનુષ્ઠાતામાં જે ગળીયા બળદ જેવા થઇ ગયા હોય છે, તેઓ ધર્માનુષ્કાને માં પ્રવૃત્તિ કરતા નથી. તેએ આત્માની ઉચ્ચ દશા કરવાનેસમ થતા નથી. વ્યવહારિક ધર્માંદૃષ્ટિએ અને આધ્યાત્મિક ધર્મો- ષ્ટિએ જે જે ધર્માનુષ્કાના સેવવાં ઘટે તે વિવેકપુરસ્કરજ કરવામાટે શ્રી મણિચંદ્રજીમહારાજે અનુષ્કાનાનું સ્વરૂપ દર્શાવ્યું છે તેના ભાવ વિચાર કરીને યાગ્ય અનુકાના સેવવાં જોઇએ. બુદ્ધિપ્રભા માસિકમાં પાંચ અનુષ્કાનાનો ભાવાર્થ લખી છપાબ્યા હતા તેમાંથી અત્ર ઉતાર્યાં છે. શ્રીમદ્દમણિયદ્રજીએ એકવીશ સજ્જાયા અને બાકીના પદ વગેરેમાં મેાક્ષની ખરી જ્ઞાન કુંચી જણાવી છે. ધન્ય છે એવા આત્મજ્ઞાની મુનિવર અને કે જેણે આત્મજ્ઞાન રમણુતામાં દ્રવ્યભાવ આયુષ્ય ગાળી તે આત્મજ્ઞા નાનન્દની મંગલમાલા પ્રાસ કરી.
માણી શાન્તિઃ રૂ
એ શ સુ. પેથાપુર, વિ. ૧૯૮૦ શ્રાવણ માસ.
For Private And Personal Use Only