________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ નિજ પર્યાયમેં ચિત્ત રહે, ન લહે પર્યાઈરૂપ. પુરયાનુબંધી કરે ક્રિયા, ઈહત તસરૂપ. ૧૦ હવે અમૃત અનુષ્ઠાનથી, આવે આત્મસ્વભાવ હું કર્તા તે નવિ ગ્રહે, નિરખે ઉદાસીન ભાવ. ૧૧
અમૃતાનુષ્ઠાનકારકગી, ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેદીને ખપાવે છે પણ શુભાશુભ કર્મ વિપાકમાં હર્ષ શોક ધારણ કરતો નથી. અમૃતાનુષ્ઠાનકારક યેગી, કર્મ ક્રિયાને અન્ન કરે છે અને તેને માત્ર પિતાને આમાજ અમૃત સમાન લાગે છે. અમૃતાનુષ્ઠાનથી શુભ અને અશુભ ગતિ એ બે ગતિ ટળે છે અને તેથી નક્કી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ વેગે સાત ધાતુઓ ભેદાય છે અને તીર્થકરને બાલ્યાવસ્થાથી માંસ રકત વગેરે વેત પ્રકટે છે. જિનેશ્વરને અમૃતાનુષ્ઠાન યોગપ્રભાવે આવી દશા તે બાહ્યથી એક ખેલની પેઠે થાય છે. ગ્રહવાસમાં જિનેન્દ્રોને અનતાનુબંધિકષાયો નહિ હોવાથી તેઓ ભોગાવલીકર્મના ઉદયથી પુદગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણતા નથી. તેઓ ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભેગાવલી કમેં જાણીને તેમાં સુખ બુદ્ધિવડે રાગાદિકભાવે પરિણામ પામતા નથી. અન્તર્દ. ષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમાં અમૃતાનુષ્ઠાન મગ્ન
For Private And Personal Use Only