________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
સિદ્ધ દ્રવ્ય અરૂપીતણે, રૂપાતીત ધર્મ ધ્યાન, તેહપણે પરગુણ આસિકા, સ્વદ્રવ્ય અતિઈ નિદાન ૭ અભેદરૂપ થાતાં થકાં, સ્વદ્રવ્ય નિરખે જોય; શુકલધ્યાન વળતે લહે, એ પદ્ધતે ઈમ હોય. ૮ સતપદાદિપ્રરૂપણ, લહે દ્રવ્યગુણ પર્યવરૂપ નયનિક્ષેપ પ્રમાણુ કરિ, ભાવે આત્મસ્વરૂપ. ૯ ની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપ્રવૃત્તિએ પુણ્યાનુબન્ધિ પુણ્યને બંધ કરે છે.
અમૃતાનુષ્ઠાનની યોગ્યતા, આત્માના સ્વભાવ પ્રમાણેવતાં પ્રાપ્ત થાય છે. અમૃતાન્ઝાનીયોગી હું કર્તા આદિ અહં વૃત્તિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક યોગી, ઉદાસીન ભાવે અર્થાત્ રાગદ્વેષ રહિત પરિણામે સર્વને દેખે છે, તેને દુનિયાની વસ્તુઓમાં ઈષ્ટાનિત્વ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પ્રાપ્તિવાળા જીવને શિરા અને જાતા એ બે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. પિતાનો આત્મા તેને અમૃત સમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતનો પ્રકટ ભાવ થાય છે. આત્મગની ઉચ્ચકોટિપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનારોગીને મા તથા પર દષ્ટિ ખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મારૂપ બને છે.
For Private And Personal Use Only