________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૫
હવે ત્રિજે અોઅન્ય, શૂન્યકાર અનુષ્ઠાન કોઈક જીવ ભદ્રક ગણે, લહેફિલ પુણ્યનિદાન. તહેતુને કારણે, જિન આજ્ઞાકિયા ધ્યાન; ગુરૂવાએ તે લહે, છેદે કર્મ નિદાન;
સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાને મુખ્ય ઉદ્દેશ છે એમ અવધીને તહેવુક્રિયાઓને સેવે છે. તહેતક્રિયા કરનાર યોગી પિતાના આત્માને અભેદપણે ધ્યાવે છે અને સ્વાત્મદ્રવ્યને દેખે છે. તહેતુ ક્રિયામગ્ન યોગી શુક્લધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તહેતુ ક્રિયા કરવાવાળ યોગી સાત નય અને ચાર નિક્ષેપાથી આમદ્રવ્યનું સ્વરૂપબોધીને પોતાના શબ્દ ગુણોને પ્રગટાવવા જે જે અનુષ્કાને સેવે છે તે તે તહેવદિ. ચાઓ અવબોધવી. સત્પદપ્રરૂપણાદિ નવકારથી આત્મદ્રવ્યના ગુણપર્યાયનો જ્ઞાતા, તહેતુ ક્રિયાઓનાં રહસ્યોને અવધીને ચિત્તની તલ્લીનતાએ ધર્માનુષ્ઠાનને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આત્માના નિજપર્યાયમાં ચિત્તની રમણતા થવાથી વૈષયિકવિકલ્પસકો સ્વયમેવ શાન્ત થાય છે અને આત્મા, પરભાવપરિણતિએ પરિણમતો નથી. આવી તત શિયાની યોગ્યતા પ્રાપ્ત કરનાર છવ, સંવર અને નિર્જરાતત્વ
For Private And Personal Use Only