________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
થિરાકાંતા ઢો દ્રષ્ટિ થાઇ, હાય આતમ અમૃત સમાન; આત્મયાગદુને અમૃતા, નુષ્ઠાન પ્રભા પરા ઢષ્ટિ જાણુ. ૧૨ ઉદયાગતિ વેદી ખેપવે, પણ રાતા ન તાતા હાય; ચેગ શુભાશુભ ઉપજે, ખેદ રાગ નહિ કેાય.
૧૩
તી'કરા આત્માને આનન્દ કે જે જે આહ્લાદ સુખ આદિ ૫ર્યાયારૂપ છે તેને જાણે છે, તે અનાદિકાલથી પેાતાનામાં રહ્યો છે એમ અવમેધીને તે આત્મદ્રવ્યના શુદ્ધપર્યાયરૂપ આનન્દમાં ઝીલે છે. સ જ્વલન કષાય જ્યારે બાકી રહે છે અને જ્યારે અનન્તાનુધિ આદિ શેષ કષાયા ટળે છે ત્યારે તીથ કરે। સયમ અગીકાર કરે છે અને તેએ અમૃતાનુષ્ઠાન સેવે છે. આત્મદ્રવ્યના શુદ્ધ ગુણ પર્યાયે એજ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણકર ! અને પરપુદ્દગલાદિ દ્રવ્યાના પર્યાયેા પરસ્વભાવ છે એમ જાણીને તેમાંથી ચિત્તને દૂર કર કે જેથી અમૃતાયાગાનુજાન કે જે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે તેની તને પ્રાપ્તિ થાય. પેાતાના આત્માના સ્વભાવમાંરમણુતા કરવી એ ભાવદયા છે. આત્મદ્રવ્યના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્યાં છે તેનું સ ંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું - માઁવરણુ દૂર કરવુ એ માત્ર અનુપાવે. અમૃતાનુષ્ઠાન જાપ યોનીને
For Private And Personal Use Only