________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સંધની બહાર છે. હાલ સરાગ સંયમ છે તેથી હાલમાં વીતરાગી મુનિયેા નથી અને વીતરાગી જ મુનિ હૈાય એવું માનનાર જૈન ધર્મના અજાણ્ મિથ્યાત્વી છે. છઠ્ઠાથી શમા ગુણસ્થાનક સુધી ભગવતી સૂત્ર પચ્ચીશમા શતકના આધારે કુશીલ ચારિત્ર છે તેથી સાધુઓને વ્રતાદિકમાં અતિચારાદિક દૂષણી લાગે છે અને તે પ્રતિક્રમણથી ટાળી શકે છે, એવા મુનિ સધની ઉત્થાપના કરનારાઆ રેત નથી. જેવા ગુરુસ્થાનકે સાધુએ હાય, ત્યાં તેવા ભાવ પ્રગટે એવુ સત્તનું વયન છે. તેથી .સજ્ઞ મહાવીર પ્રભુનાં જૈન શાસ્ત્રોને સત્ય માની વવુ અને આત્માના શુદ્ધ જ્ઞાનાદિક ગુણાને પ્રાપ્ત કરવામાં અનેકવાર ઉંચેથી નીચે પડાય તાપણ હિંમત લાવીને મેાહની સાથે યુદ્ધ કરવું, પણ ગળીયા અળદ જેવા ઢીલા બની ઉત્સાહ, ઉદ્યમને ન ત્યાગવા એમ કરનાર આરાધક છે તે તે કેવલી થઇ શૈલેશીકરણ કરી સ કાયાક્રિક યાગાને રૂધી સિદ્ધ મુદ્ધ પરમાત્મા થાય છે . એમ શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે. તે એકવીશમી છેલી સઝાયના પ્રાંતે જણાવે છે કે આત્મા કેવલી થઇ સમÀષ્ટિએ સિદ્ધસ્થાનમાં જાય છે. તેમજ સમસાવતી શ્રેણિપર ચઢી આત્મા, પરમાત્મા અને છે. શ્રી મણિચંદ્રજીને સાતમા ગુણુસ્થાનકની સમભાવયેાગની દશાથી સિદ્ધસુખની ઝાંખીની સ્હેજત આવી હતી એમ તેમનાં વચંતાથી સ્પષ્ટ સમજાય છે.
For Private And Personal Use Only