________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
પેથાપુરમાં વિ. સ. ૧૯૮૦ના શ્રાવણ સુદિ બીજથી ર્માંતદિન સવારમાં એકેક કલાક ભાવાર્થ લખીને શ્રાવણ વિદે ખીજ શનિવારે એકવીશ સજ્ઝાયાના ભાવાથ પૂર્ણ કર્યાં. તે શ્રોતાવકતા વાંચઢ્ઢાને પૂર્ણાનંદ પ્રગટાવવા માટે થાઓ,
*~~~
પંચ પ્રકારનાં અનુષ્ઠાન,
દુહા.
સિદ્ધતણી સુખ આસિકા; અનંત અનતી હાય; તે સ્તવના કિમ કરી શકું, મુજ અલ્પબુદ્ધિ છે જોય.૧ બ્રહ્મસુતા તુજને સ્તવું, કરા મુજ બુદ્ધિપ્રકાશ; જિમ અનુષ્ઠાન પાંચે કહું, પહુંચે મનતણી આશ. ૨
શ્રી મણિચંદ્રજી મહારાજ પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છેઃવિષ-ર૩-અનન્ય, તહેવુ અને અમૃત એ પંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિષ, ગલ્ફ અને અન્યાશ્ય એ ત્રણના ત્યાગ કરીને આત્મજ્ઞાની તહેતુ અને અમૃત એ બે અનુષ્ઠાનને આદરે છે. હેતુ અને અમૃતાનુષ્ઠાનથી સિદ્ધગતિની
For Private And Personal Use Only