________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ચઢવું પડે છે. ૧ મિથ્યાત્વગુણુસ્થાનક, ૨ સાસ્વાદન, ૭ મિશ્ર ગુણુસ્થાનક, ૪ સમ્યગ્દષ્ટિ, ૫ દેશવિરતિ ૬ પ્રમત્ત સર્વવિરતિ ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણુ, હું અનિવૃત્તિ, ૧૦ સૂક્ષ્મ સપરાય, ૧૧ ઉપશંમ, ૧૨ ક્ષીણુમેહનીય.
जब सेलेसीकर
वे । योग हुता ते सर्व रुंधावे ॥ तम आप स्वरूपे थावे । भणे मणिचंद समश्रेणि સિદ્ધ પાવે દા
॥ इति सज्जाय २१ मी संपूर्ण ॥
૧૩ સયેાગી ધ્રુવલી, ૧૪ અયાગી કેવલી. એ ચતુર્દશ ગુણુસ્થાન પૈકી વર્તીમાન કાલમાં પ્રથમનાં સાત ગુણુસ્થાનક વર્તે છે. કેવલજ્ઞાનીને યથાખ્યાત વીતરાગ ચારિત્ર હેાય છે. હાલમાં તે સાતમા અપ્રમત્ત ગુણુસ્થાનક સુધી સરાગ સંયમ ચારિત્ર છે તેથી મુનિયાને સજ્વલનના કષાયે તથા પુંવેદાદિ નવના કષાયેાના પરિણામથી અતિચારાદિક દોષા વર્તે છે. પણ તેઓ તે દોષોને ટાળવાના બુદ્ધિવાળા અને ઉત્સાહ પુરૂષાર્થ વાળા પરિશુામીહાવાથી આરાધક છે અને એવા સાધુઓને અને સાધ્વીઓને જેન માને તે સધના ઉત્થાપક મહા પાપી બહુલ કર્યાં ચતુર્વિધ
For Private And Personal Use Only