________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ વ્ય કાર્યોને કરે અને અંતરમાં મુનિ રમણતા કરે અને ઉપદેશ વગેરે પ્રવૃત્તિ પણ કરે.
एवं चित्त चिंतवे थिरता पावे । तिण अप्रमत्तदशा जीव थावे ॥ इमं करतां जो उंची लय लावे | तो घातियां वली कर्म खपावे ।। ६ ॥ क्षपक श्रेणि जो श्रावी हाथ । संजलण खपावी हूओ सनाथ ॥ यथाख्यातसंयम तप पावे | छंडी सावद्ययोग केवली थावे ॥ ७ ॥
ભાવાર્થછઠ્ઠા ગુણુ સ્થાનકવત મુનિ એવું ચિત્તમાં ચિંતવે છે. તેથી તે આત્મામાં સ્થિરતા પામે છે. તેથી તે છઠ્ઠા ગુણસ્થાનકથી અંતમુહુર્ત સુધી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહે છે. જ્ઞાન ધ્યાન સમાધિના યોગે છઠ્ઠા ગુણ સ્થાનકમાંથી સાતમા ગુણ સ્થાનકમાં આત્મા, અસંખ્યાત વાર જાય છે અને પાછો આવે છે, એમ વારંવાર ચઢવા ઉતરવાનું કર્યા કરે છે અને સાતમા ગુણ સ્થાનકથી જે શુક્લધ્યાનના આલંગ બનને અવલંબી આઠમાથી શુકલધ્યાનને ક્ષપકશ્રેણિને પામે છે તે ઉત્કૃષ્ટ કાચી બે ઘડીમાં કેવલજ્ઞાની બને છે અને જે ઉપશમ શ્રેણિએ ચડે છે તો અગિયારમા ઉપશમ ગુણસ્થાનક સુધી
For Private And Personal Use Only