________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧e
संजलणे सर्व सावध योग छांडे ॥कर्म सत्ता ते उदय वली मांडे । चारित्र योगेकरी मन पाछु उसारे ।। हुं करता नही इंम ते संभारे॥३॥ द्रव्यचारित्रनो एह सभाव ।। हेय वस्तु छांडी उपादेय ग्रहणनोभाव समकित सहित चारित्र गुण एक ।। हेय उपादेय छंडन विवेक ॥ ४ ॥ जाणे आपसभावे हुं थाऊं ॥ पन्जव छंडी शुभाशुभ सुख पाउं ॥ आतमसभावमा मन लय लाई ॥ सर्वमूकी मने शूनो (શૂન્ય) થાઉં ક
ચોથા સમ્યગ દષ્ટિ ગુણસ્થાનમાં તથા પાંચમામાં છઠ્ઠામાં તે તે ગુણઠાણની હદના પ્રશસ્ય કવાયો વર્તે છે. પ્રશસ્ય કષાયોથી તે તે ગુણસ્થાનકના જેનેને પુણ્યબંધ થાય છે. દેવગુરૂ ધર્મની સેવા ભક્તિ નિમિત્તે થનારાં કષાયો પ્રશસ્ય છે અને તે વિના સાંસારિક કાર્યોમાટે થનારા કષાયો તે અપ્રશસ્ય કષાયો છે. સંજવલનના ઉદયથી સર્વ સાવઘ યોગનો ત્યાગ થાય છે છતાં સત્તામાં રહેલ કષા પાછા ઉદયમાં આવે છે, પણ ચારિત્રીનું મન, પ્રમાદ વેગથી રાગ દ્વેષાદિકમાં જાય છે પણ તેને પાછું વાળે છે. કષાયો તે હું નથી અને રાગાદિક વિભાવનો કર્તા પણ હું નથી, મારૂં સ્વરૂપન્યા છે. માટે રાગા
For Private And Personal Use Only