________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ सझाय ॥ २१ मी ॥ राग केदारो॥
समदिठ्ठि-ते यथास्थितभाव ।। अप्रत्याख्यानीनो एह सभाव ।। जांणे सर्वपज्जब छोडावे ॥ पण योगे पञ्चखाण न थावे ॥ १ ॥ कांय छांडु काय राखुं योगे । एटला विण नवि चाले भोगे ॥ ततोंदेशथी पञ्चखाण थावे ॥ प्रत्यारवानिउदे देशवृति पावे ॥ २ ॥
ભાવાર્થ-જેવા સર્વ-કેવલજ્ઞાનીએ પહૂદ્રવ્યના ભાવ દીઠા છે તેવા જાણવા અને તે શ્રદ્ધાયુક્ત કરવા તે સમ્યગદષ્ટિ છે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉપશમ, ક્ષયપશમ અને ક્ષાયિક ભાવ થતાં સમ્યગદૃષ્ટિ પ્રગટે છે અને અપ્રત્યાખ્યાની કષાયના સદભાવે અને અનંતાનુબંધીના ઉપશમાદિ ભાવે બાર કષાય વર્તતાં આત્મા સર્વ દ્રવ્ય પર્યાયને યથાસ્થિત જાણે છે અને દેહાદિ જડ વસ્તુઓથી આત્માને ભિન્ન જાણે છે. અનંતાનુબંધી કષાયથી પોતે સ્વાત્માને છેડાવે છે પણ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયે પ્રત્યાખ્યાન વ્રત ગ્રહણ થઈ શકતું નથી. મન, વાણી અને કાયાના ગેથી પૌગલિકભાગે ભગવાય છે, તેને ત્યાગ કરવાની બુદ્ધિ થાય પણ અપ્રત્યાખ્યાનના ઉદયથી અવિરતિપણુને ત્યાગી શકાય નહીં. સમ્યગદષ્ટિજીવને વ્રત
For Private And Personal Use Only