________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
ભાવા —હે ચેતનજી ! તમેા તમારા આત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી. ચેતનજી જરા આળસ પામીને હિમ્મત હારીને મનમાં વિચારે છે કે રાધાવેધ સાધવા જેવું આત્માને પામવાનું અતિ કઢીન કાય છે તે મારાથી કેમ બની શકે ? અને ધૃષ્ણા કાલ સુધી મારાથી કેવી રીતે સાધી શકાય? તેના ઉત્તરમાં આત્મા પાતે પેાતાને કહે છે કે-ચેતનજી !! તમેમાં હિમ્મત ન હારેા. કાચી એ ધડીમાં જો તમારી તમારા શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થાય તેા ધાતિકના નાશ થાય છે, અને કૈવલજ્ઞાન પ્રગટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી તે તેરમા ગુણુસ્થાનક સુધી જતાં આત્માને કાચી બે ઘડી યાને અન્ત દ લાગે છે. ભવિતવ્યતા કારણુ મળતાં કેવલજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મારૂપ પરમ પ્રભુમાં આત્માના જ્ઞાનેાપયેાગે રમણુતાને અભ્યાસ થતાં આત્મા, શુદ્ધ એવા પરમાનંદને પામે છે. માટે ચેતનજી ! હિંમ્મત ન હારા અને આત્મધ્યાનાભ્યાસમાં લાગી જાઓ. કરાડે ગાઉની ગંજી જેટલા ઉંચા ધાસના ઢગલા ભર્યાં હાય પણ એક કણિયા જેટલા અગ્નિથી તે બળીને ભસ્મ થાય છે. તથા આખી રાતનું અંધારૂં હાય અને સત્ર વ્યાપી .રહેલું છતાં સૂર્ય'ના ઉદયથી તુ તે નાશ પામે છે. માટે ચેતનની સાથે અનાદિકાલથી અનંત ક લાગ્યાં
८
For Private And Personal Use Only