________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
ધારા વચ્ચેાવચ્ચમાં છતાં ન્યારા ચેતન વ્હાલાગારા પ્રભુ છે તેને પ્રાપ્ત કરવા એ અતિ મુÆલ કાર્ય છે. ક્રાઇ પ્રભુભક્ત સતા આત્મારૂપ વ્હાલા પરમેશ્વરનેરાગદ્વેષની ધારા વચ્ચેાવચ્ચમાંથી જુદો ઓળખી તેને પ્રાપ્ત કરી શકે છે. રાગદ્વેષના પરિણામની ધારાઓને જુદી પાડવી અને આત્માના પરિણામની ધારા અને જુદી પાડવી તે સમિતી જાણી શકે છે. રાગદ્વેષના સર્વ વિચારાંતે ઉલ્લંઘીને આત્માના અસંખ્યપ્રદેશમાં સ્થિર થવું અને ત્યાં રહેવુ તે રાધાવેધ કરતાં અનંતધણું કઠીન કાર્યાં છે. તે માટે આત્માના શુદ્ધોપયાગથી આત્માના સ્વભાવમાં રમવુ જોઇએ અને રાગદ્વેષ કામાદિ વિચારાની અને તે વિચારાની પ્રવૃત્તિયાને મારીને તે પ્રવૃત્તિયેાથી મરીતે મરજીવા થનારા આત્મ પ્રભુના લાડકા વ્હાલા સતા, આત્મપ્રભુને મળી, આત્મપ્રભુ બની પછી સ જડ ચેતન જગતને તટસ્થપણે દેખે છે તે પૂર્ણાન દમાં વર્તે છે. આત્મપ્રભુને મળવાની તાલાવેલી લાગે તાજ પ્રભુ મળે છે.
मुहूर्तमात्र थिरता वसे ॥ त्रूटे घातीयां कर्म ॥ तथा भव्यत्व कारण मले ॥ पामीये शिवशम् ॥ ७ ॥ ए अभ्यास करतां थकां ।। थिरता जो वांधे ॥ मणिचंद
હ્રય સાળી હૈ || પરમાનંદુ સાથે ॥ ૬ ॥ इति वीसमी सजाय संपूर्णम् ॥ २० ॥
For Private And Personal Use Only