________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
tto
ના હરૂપ રંગમાં શુ માહ પામે છે? દેહની ચામડીમાં ચામ્રડીઆ મેઢ પામે છે. હું ચેતન ! ત્યારૂ એ કાર્ય નથી. તુ આત્મપ્રભુના અસંખ્યાતપ્રદેશરૂપ મહેલમાં આવ !! આત્માના અસંખ્ય પ્રદેશામાં અનંત સુખ સમતારૂપે અમૃતરસ દરિયા ભરેલા છે, તેનુ એક બિંદુ પણ ચાખતાં તું મેાહ શયતાનને ગાંજ્યા જાય એવા નથી. કારણકે આત્માના આનંદરૂપે અમૃત રસને આસ્વાદ્યા પછી તુ` મેાહથી મરવાના નથી. માટે ભૂડની પેઠે ભાગ કીચડની મલીનવાસનામાં ક્યાં રમ્યા કરે છે ? પ્રભુના ભક્ત સન્તજ્ઞાની આત્મારૂપ પ્રભુના દર્શન અને તેની પ્રાપ્તિ માટે સદા સર્વથા સમર્પાઈ જાય છે અને પેાતે આત્મપ્રભુસ્વરૂપી શુદ્ધોપયાગવડે બની જાય છે.
सुपन जेंसी ए बातडी || राधा वेधज साधो || एकांते स्वादने चाख तुं ॥ ओरसुं नेह न बांधो ॥ ५ ॥ श्राषाढो नाटिक रमे ॥ नाटिक लयलागी ॥ श्रापभावमे श्रावीयो ॥ लधुं नाग सोभागी ॥ सुचीवेह प्रण देखावे || परोवाए दोरो ॥ रागद्वेषधारा विचे ॥ वर्त्ते શ્વેતન ગોળ । ક્
ભાવા—સ્વમ સમાન સાંસારિકસુખભેાગની વાત
For Private And Personal Use Only