________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેને નકામી ગુમાવે નહિ. આવતી કાલે ધર્મ કરીશ એવે વિચાર પણ ન કર. આવતી કાલ કોણે દીઠી છે? આવતી કાલને સર્વજ્ઞ જાણે છે. રાગ દ્વેષરૂપ પવિભાવમાં ન રમતાં તું આત્મસ્વભાવને જે-દેખ અને આત્મસ્વભાવમાં રમ! આત્મારૂપ પ્રભુ વિના બીજી બધી વાતને અનીષ્ટ માન. હે ચેતન!તું ક્ષણે ક્ષણે ત્યારે મનમેહાદિષ્પરિણતિથી ચંચલ કરે છે તેથી ત્યારા શુદ્ધાત્મપ્રભુની સાથે ત્યારે વિરહ થાય છે. તેથી જે તું અલૌકિક રૂદનના અશ્રુઓથી મનને શુદ્ધ ન કરીશ તે દુઃખી થઈ જઈશ, જેને આત્મારૂપ વહાલમ પ્રભુનો વિરહ ખમાતું નથી અને તેથી જેના મનમાં તાલાવેલી પ્રગટે છે, તે આત્મ પ્રભુને પ્રાપ્ત કરે છે. આત્મપ્રભુનો ખરેખરો વિરહ જેના મનમાં સાલે છે તેને જગતમાં કયાંયે ચેન પડતું નથી. આત્મા. રૂપ વહાલા પ્રભુને મળવા માટે અને આત્મપ્રભુરૂપ થવા માટે આત્મસ્વભાવમાં આવવું જોઈએ અને પરસ્વભાવે મરવું જોઈએ. આત્મસ્વભાવમાં આવતાં નવગજ પરસે ઉતરે એ બહુ પ્રયાસ થાય છે તેથી શું ? આત્માનો રંગ લાગ્યો કે આત્મા મોજ જાણે. માટે ચેતનજી!! તમો બિભત્સ હાદિ પુદગલે કે જે ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે તેમાં શું રાગી બને છે, દેહ વગેરેમાં હારે હાલે આત્મપ્રભુ રહે છે, તે તે ક્ષણિક ઘર છે તેમાં તું શું રંગાય છે અને અન્ય સ્ત્રીઓ
For Private And Personal Use Only