________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
रणता त्रिधारे, नरकनिमोद पहुचाडे भाइ ॥ हारिने
પ્રાપf agrg ચસ્થિતિખાવ પર - नरंजे ॥ गुण जाण्या पछी तेहने नवि गंजे ।। धर्म माया न करे पुण्यवंत || भो मणिचंद पर वस्तु न સંવ હ |
इति भोगणीसमी समाय संपूर्णम् ॥ १६ ॥
ભાવાર્થ-અનંતાનુબંધી ચાર કષાયોમાં પ્રગટપણે ત્રણ પૈકી એકની સર્વછમાં વર્તમાનકાલમાં મુખ્યતા વર્તે છે અને બીજા ત્રણની ગૌણુતા વર્તે છે. એ ચાર કષાયો છે તે તેના સેવન કરનારાઓને નરકનિગોદમાં લઈ જાય છે અને તે કષાયથી આત્મા, પિતાની જ્ઞાન દર્શન ચારિત્ર અદ્ધિ શક્તિની ઠકુરાઈને અર્થાત પ્રભુતાને હારી જાય છે. માટે અંતમાં વિચારીને જેવું કે મને કહે કષાય પ્રકટ વેદાય છે? તેને વિવેક કરે અને ચાર કષાય પૈકી જે કષાય વર્તતે હેય તેની સાથે યુદ્ધ કરવું અને તેને હઠાવ. મનમાં પ્રગટ થતા કપાયને તુર્ત હડાવી દેવો. કષાયેના પ્રતિપક્ષી વિચારેને કરી કષાયને હઠાવીને સર્વજ્ઞ વીતરાગ મહાવીરદેવે જે જે દ્રવ્ય પર્યાય
For Private And Personal Use Only