________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જાવે છે
, અને
ત્યા આ
૧૫ તથા અને જણાવે છે. મિથ્યાત્વજ્ઞાની ફક્ત જડ વાદથી બાહ્ય દેહ ભાગમાં જ સુખ માને છે, અને તે મુક્તિના અનંત સુખની શ્રદ્ધા ધારણ કરી શક્તો નથી, તથા પ્રત્યક્ષ દેખાતા દેહ ભેગ સુખવિના આત્માના સુખને માનતા નથી. સ્વર્ગ, અને નરક બંધ, મેક્ષની શ્રદ્ધાને ધારી શક્તા નથી, અને દેહેન્દ્રિય મેંગેની પ્રાપ્તિ માટે અનેક જાતનાં પાપ કરતાં ખચકાતા નથી. મિથ્યાજ્ઞાની, પ્રભુ ગુરૂ ધર્મને પણ દેહ ભેગ સુખના સાધન તરીકે માની લે છે પણ ભેગજન્ય સુખ કરતાં આત્માના પૂર્ણ સુખથે દેવ ગુરૂ ધર્મની આરાધના જાણી શક્તો નથી, તે દેહથી ભિન્ન આત્માના અનંત જ્ઞાનાનન્દાદિ ગુણે છે એમ શ્રદ્ધા કરી શકતો નથી તેથી તેનામાં દુર્ગુણે પ્રગટે છે અને તે દુર્મતિની પ્રેરણાથી ચાલે છે પણ આત્મપ્રભુના સત્ય અવાજવાળી સુમતિની પ્રેરણાને પ્રગટાવી શકતા નથી. મિથ્યાત્વી, બાહ્ય રાય લક્ષ્મી સત્તા વગેરેને જ સત્ય સુખનાં સાધન માને છે તેથી તે બાહ્ય રાજ્ય લક્ષ્મી સ્ત્રી સત્તા જડપદાર્થોની તૃષ્ણારૂપ નદીના પૂરમાં તણાય છે. તેવા અજ્ઞાની છો, આત્મ પ્રભુની પ્રાપ્તિ માટે જીવતા નથી પણ બાઘજડ પદાર્થોના ભેગે માટે જીવીને આયુષ્યને ફગટ ગુમાવે છે.
ए.अनंतानुबंधी कया चारे ॥ एकनी मुख्यता गु
For Private And Personal Use Only