________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યજ્ઞાનો અન્તર આત્મ પ્રભુના શુભાદેશે સદ્દગુણેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને જ્યાંથી ત્યાંથી ગુણ ગ્રહણ કરે છે અને પિતાનામાં પ્રગટતા અવગુણેને હઠાવવા અત્યંત લાગણી ધરાવે છે. મિથ્યાદષ્ટિ જીવ છે તે અલ્પ ધર્મ કરે છે અને આડંબર ડેળ કરી ઘણે ધર્મ કર્યો એમ અને જણાવે છે અને પિતાની માન પૂજા તથા કીર્તિ યશ વધે અને કેમ નામ થાય એજ વાસનાને ધારે છે. તે દેહને આત્મા માને છે અને દેહના જીવનને આત્મ જીવન માની ક્રોધ માન માયા લોભ કામ વિકારેને સુખના હેતુભૂત કલ્પી લે છે. મિથ્યાદષ્ટિ છવ, બાહિર દષ્ટિએ ધર્મ કરી લેકેને રંજન કરીને પણ મિથ્યાધર્મમાં જોડીને ઠગે છે. અનંતાનુબંધીમાયાથી તે ધર્મકર્મ દ્વારા લેકેને ઠગે છે પણ તેથી તે ઠગાય છે તે પોતે જાણી શકતો નથી. તે દેહ દશ્ય જડ વરતુઓને પોતાની માને છે અને તેમાં અહંતા મમતાથી બંધાઈને આત્મ પ્રભુથી કરોડો ગાઉ દૂર રહે છે. તે પ્રથમ ગુણસ્થાનકમાં તનમાં આત્મા બુદ્ધિથી રંગાઈને રહે છે. મિથ્યાત્વીજીવને અનંત ગુણે બાહ્યજડ વસ્તુઓને લેભ હોય છે તેથી તે અત્યંતતૃષ્ણાથી સુભ્રમ બ્રહ્મદત્ત ચક્રીને પેઠે દુર્ગતિમાં જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભથી આત્મા, પિતાનું સ્વરૂપ ઓળખી શકતો નથી અને પોતાના દોષોને પણ ગુણ કરીને જાણે છે
For Private And Personal Use Only