________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અને ક્ષાયિકભાવ થતાં સમ્યગદષ્ટિ પ્રગટે છે, તેથી મિથ્યા આહા ટળે છે અને સત્યદેવ ગુરૂષનુ સમ્યગજ્ઞાન થાય છે. આત્મા, કર્યાં વગેરે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણી શકાય છે અને ગુણાને ગુણા તરીકે તથા દોષોને દોષો તરીકે જાણુવાનું જ્ઞાન થાય છે, આત્માની પૂર્ણ મુક્તિ કરવાની ચિ પ્રગટે છે અને સાંસારિક સુખ જૂ′ છે અને આત્મ સુખ સત્ય છે એવા દૃઢ વિચાર થાય છે અને તેને ત્યાગ ચારિત્ર પ્રાપ્ત કરવાની ખરેખરી ઇચ્છા થાય છે. સાંસારિક ભાગો ભાગવતાં છતાં તે તેઓને રાગ કરી જાણે છે તે સમક્રિતી અવિરત હોય છે અને તે જે દોષા સેવે છે તેને દોષ તરીકે જાણે છે, તેથી તે દોષ વૃન્દથી દૂર થવા અભ્યાસી બને છે. સમ્યગજ્ઞાની, સત્યની અને અસત્યની પરીક્ષા કરી શકે છે અને જડ ક દેાદિ અહિરાત્મ ભાવથી સ્વાત્માનું સ્વરૂપ ભિન્ન છે એમ જાણી શકે છે અને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની તેને તાલાવેલી લાગે છે.
धर्म थोडो कहि बहु प्रकाशे | आपे इंम जाणे मेरो जस भासे || धर्म देखाडी ठगे बहु लोन || अनंतानुबंधि माया करे फोक || ४ || परवस्तु अपनी करीने माने ॥ तनमें रंगाई रह्यो निजठांणे || लोभसागर पूरो नवि થાય || તૃષાણ કરી તૂપત્તિ નાવે ! × ૫
For Private And Personal Use Only