________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
-
કરવી, તથા સાધુએ સાધુની ભારે પ્રતિમા વહન કરવાની ભાવના કરવી.
तेरसे तेर काठीयावारि ।। तेरक्रिया निवारेजी ॥ चड" दशे चउदपूर श्राराधो ॥ चउदराज पार उतारेजी ॥ ७ ॥ पनरमाई योग पन्नूर निवारी || संज्ञा पन्नर छांडोजी ॥ कृष्णपक्ष पडवेथी श्रोछी कला || अमावास्या तांई जांगोजी || ८ || शुक्लपक्षयी चढती कला | सही धर्मतणी वखाणोजी || कृष्णपक्षनी पडति कला कहि || मणिचंद ૢ નવાઈની || ૬ ||
इति अढारमी सज्जाय संपूर्णम् ।। १८ ।।
ભાવાથ તેરસે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્મધર્મની આતરબાહ્ય સાધનામાં વિધ કષ્ટ આપનાર તેર કાઢિયાને જીતવાના પુરૂષા કરવા અને તેર ક્રિયાનું નિવારણ કરવું. ચૌદશે ચૌદ પૂર્વ આરાધવાની અને તેનુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના કરવી અને ચૌદ રાજલેાકની ઉપર સિદ્ધસ્થાનમાં સાદિઅન તમા ભાંગે સિદ્ધ થઇ ડરવાની ભાવના ભાવવી. પુનમે મન વાણી કાયાના પન્નરયાગ નિવારવાના અભ્યાસ કરવા અને
For Private And Personal Use Only