________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય અષ્ટસિદ્ધિને મેહ ત્યાગીને અષ્ટમીગતિ જે મોક્ષ તે પર પ્રેમ ધારણ કરે છે જેથી સિદ્ધના-અનંતરાન, દર્શન, અવ્યાબાધઅનંતસુખ, શાયિકચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપ, અગુરુ લઘુ અને અનંતવીર્ય એ આઠ ગુણની પ્રાપ્તિ થાય. નવમીએ નવતત્વનો વિચાર કરવો. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જ, બંધ અને મોક્ષ એ નવતત્વ છે. ગીતાર્થ ગુરૂગમથી તેનું સ્વરૂપ વિચારવું. તથા બ્રહ્મચર્યની નવ વાડે પાળવાના વિચારમાં અને પ્રવૃત્તિમાં અને પઇ જવું કે જેથી બ્રહ્મ વ્રતની રક્ષા થાય, દશમીએ દશ વિધ સંયમ ધર્મ પાળ. ક્ષમા, આર્જવ,. માર્દવ મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ, એ દશ ધમ પૈકી એકેક ધર્મનું પણ પરિપૂર્ણ આરાધના કરવાથી અનંત કર્મને ક્ષય થાય છે અને આત્મા કેવલી પરમાત્મા બને છે. દશમે દશ પ્રકારની સમકિતની રૂચિયોને હૃદયમાં પ્રગટાવવી અને સમકિતની પ્રાપ્તિ થઈ એટલે પ્રભુની પ્રાપ્તિ થઈ એમ આ કાલમાં જાણવું. અગ્યારસે અગ્યાર અંગરૂપ શ્રુતજ્ઞાનને સાંભળવાને, વાંચવાને, મનન, અભ્યાસ કરે. અગિયાર અંગરૂપ ગંગા નદીમાં ન્હાવાથી આત્માની શીતલતા થાય છે. શ્રાવકે અગ્યા
સે શ્રાવકની. અગિયાર. પ્રતિમા વહન કરવાને મરથ કરે. બારસે દ્વાદશાંગીનું જ્ઞાન કરવાનો વિચાર તથા પ્રવૃત્તિ
For Private And Personal Use Only