________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
राखेजी || दशमी दशविध संयम पाली || दशरुचि समकित राखेजी ॥ ५ ॥ एकादशी एकादश अंगा ॥ श्राas एकादश पडिमाजी ॥ द्वादशमुं श्रंग द्वादशी || साधुना द्वादश पडिमाजी ॥ ६ ॥
ભાવા-સાતમે સાત ભય નિવારવા પુરૂષાર્થ કરવા. ૧ આલાકભય, ૨ પરલાકભય, ૩ આદાનભય, ૪ અકસ્માત્ભય, ૫ મરણુભય, કે અપકીર્તિ અપયશભય, છ આવિકાભય, એ સાત પ્રકારના ભયમાં સર્વ પ્રકારના ભયના સમાવેશ થાય છે. આત્માની પૂર્ણ શ્રદ્ધા થવાથી અને કર્મ પ્રમાણે આદ્યમાં થાય છે એવા દૃઢ નિશ્ચય થતાં અને આત્માને મૃત્યુ આદિ પાંચેાથી ભિન્ન ભાવતાં લાવાસના વિગેરે વાસનાને ક્ષય થતાં સાત પ્રકારના ભયનેા નાશ થાય છે. આત્માનનિય જાણ્યા પછી નિર્ભય દશા પ્રાપ્ત કરવી જોઇએ, તેથી શાતા સુખ પ્રગટ થાય છે. વા સાત પ્રકારના ઉપાધિભેદે સાત્વિક આત્મિક સાત સુખ પ્રગટ થાય છે. શાતા સુખ ઉપજે છે એવા અર્થ મ્હને ચેાગ્ય લાગે છે, કારણકે પૌદ્ગલિકસુખ તે અનુત્તર વિમાન વાસીઓની પેઠે શાતા અને આત્મિક સુખ તે સુખ એમ જાણુવું, આઠમે અષ્ટકમ નિવારવા પુરૂષાર્થ કરવા અને
For Private And Personal Use Only