________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કરે. પાંચમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, અને કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ગીતાર્થ ગુરૂ દ્વારા જાણવું અને અનુક્રમે પાંચ જ્ઞાનની પ્રાપ્તિનો અભ્યાસ. કરવો. પાંચ જ્ઞાનની પ્રાપ્તિથી પંચમી ગતિ જે મેક્ષ તેની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠીએ છ લેસ્યાનું જ્ઞાન કરવું. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્થા, કાત લેશ્યા, તે લેસ્યા, પદ્યલેસ્યા અને શુકલ લેસ્યા એ છે લેમ્યા છે. આઘની ત્રણ અશુભ છે અને તેજેલેસ્યા, પડ્યૂલેશ્યા અને શુકલ લેગ્યા એ ત્રણ ઉત્તરોત્તર શુદ્ધ છે. છ પુરૂષો જાનુડાના વૃક્ષ પાસે ગયા. પહેલા વિચારીને કહ્યું કે જાબુનું આખું વૃક્ષ કાપીને જાંબુડાં ખાઈએ. બીજાએ મેટ થંભાર–સ્થંભ કાપવાનું કહ્યું, ત્રીજાએ ડાળું, ચોથાએ જાંબુડાંનું લુમખું તેડવાનું કહ્યું, પાંચમાએ પાકાં ફળ ખંખેરવાનું કહ્યું અને છઠ્ઠાએ હેઠળ પડેલાં પાકાં જાંબુડાં ખાવાં એમ કહ્યું તે પ્રમાણે અનુક્રમે ઉત્તરોત્તર છ લેસ્યાના વિચારે છે. સમ્યગ જ્ઞાની ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા હોય છે. માટે છએ લેસ્થાને વિચાર કરે. શુકલેશ્યાથી અને છકાય જીવોની રક્ષા કરવી.
सप्तमीद सप्त भय निवारी ॥ साते सुख उपजावेजी। अष्टमीए अष्टकर्म निवारे ॥ सिद्धना पाठ गुण पावेजी ॥ ४ ॥ नवमीए नव सत्त्व विचारो ॥ नववाडे ब्रह्मव्रत
For Private And Personal Use Only