________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
સ્વરૂપ ચિતવવુ એમ વારંવાર જ્ઞાન વૈરાગ્ય ધ્યાનાભ્યાસથી અને સયમના અભ્યાસથી ક્રોધાદિક દોષ! છેવટે સથા મૂળમાંથી ટળે છે અને કેવલજ્ઞાન પ્રગટે છે અને તેથી આત્મા, પૂર્ણ મુકત થાય છે. વિચારાના સમુદાય તે કેતુ છે, કષાયના સમૂહ તે કેતુ છે. મિથ્યાત્વના તથા જડવાદના વિચારો તે કેતુ છે. એવા ખરાબ વિચારાને મગજમાંથી દૂર કરવા. મૈથુન કામ વિચારાના સમૂહ તેજ રાહુ છે. કામરૂપ રાહુમાં પશુઅલ છે, તેમાં મગજના સત્ય વિચારાના પ્રકાશનથી. કામ અને રામ બન્ને એક દેહ ઠામમાં રહે નહીં એમ કરવુ, કામની સેવનામાં આત્માની સેવા નથી. કામને વશ કરતાં આત્માને કામ રાહુની અસર થતી નથી. એ પ્રમાણે કેતુ રાહુના જય કરતાં આત્માના શુદ્ધ માર્ગ ખુલ્લા થાય છે, એમ શ્રી મણિચંદ્રજીએ શુદ્ધ વાણીથી આત્મામાં રસશુતા કરવાના માર્ગ દર્શાવ્યા છે.
તિ સત્તરમી સઝાય.
તજ્ઞાય ॥ ૨૬ મી. ૫
शुक्ल पक्ष पडवेथी निश्चल ॥ धर्मकला तस वाधेजी ॥ बीजे ध्यान बीजे. दुविध धर्म | यति श्रावकनो साधेजी ॥१॥
॥
For Private And Personal Use Only