________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા -શનિવારે શનૈઃ શનૈઃ હળવે હળવે આત્મ સ્વ રૂપના અભ્યાસથી ક્રોધાદિક કાયાને ત્યાગ થાય છે. મન માંકડાના જેવું છે, તે કઈં એકદમ આત્માના વશમાં થતું નથી. તેથી હળવે હળવે મનને વશ કરવાને સતત અભ્યાસ કરવા. ઘણાકાલે કાર્યની સિદ્ધિ થાય છે, ઉતાવળે આંબા પાકતા નથી. હાથી સિદ્ધ જેવા પ્રાણીઓ પણ હળવે હળવે વશમાં આવે છે. માટે ક્રોધાદિક કષાય યુક્ત મન એકદમ વશમાં ન આવે તેથી હિમ્મત હારવી નહિ, અનેક જન્મથી આત્માની સાધનાવડે આત્મા સિદ્ધ થાય છે. યેાપશમજ્ઞાનચારિત્રદશામાં અસંખ્યવાર ઉંચે ચડવાનુ પણ થાય છે અને પાછુ પડવાનું પણ થાય છે. તેથી હિંમત ધારીને ઉચ્ચ શુદ્ધ જ્ઞાન પ્રદેશમાં અત્યંત ઉત્સાહી બનવું. એક માંકડીએ એકવીશવાર જાળ બનાવી તે એકવીસવાર ત્રુટી ગઇ, તાપણુ કરાળીયા જેવી માંકડીએ ઉત્સાહ હિંમતથી આવીશમી વખત ઝાંખરાપર જાળ રચી અને તેમાં તે કાવી. એમ જ્ઞાનીઓએ પણ ઉત્સાહ હિંમત, ખત, પ્રેમથી કષાયાને જીતવાના અભ્યાસ કરવા. પંચમહાવ્રતાદિમાં અતિયારાદિ દોષો પ્રગટે અને કામના પ્રખલ વેગથી આત્મા દુખય તે પણ પાછે। કામ ક્રોધાદિક કાયાને જીતવા પ્રતિક્રમણ પશ્ચાત્તાપ વગેરેના અભ્યાસ કરવા અને વૈરાગ્ય જ્ઞાન ધ્યાનથી આત્માનુ
For Private And Personal Use Only