________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તે હું આત્મા છું તેમ ધારણું કરવી. એક દિવસ સુધી એવી સતત ધારણારૂપ ત્રાટકથી આત્માનો પ્રકાશ થાય છે અને ત્રણ ભુવનમાં ન માઈ શકે એ આત્માનંદ સાગર ઉલટે છે અને પૂર્ણ મંગલરૂપ આત્મા અનુભવાય છે. बुधे बुद्धि भली करे ॥ जीणे सिद्ध साहु धर्म ॥ पाप तिमीर दूरे जस्ये ॥ पामीस शिव मर्म ॥ ४ ॥ गुरुतणी संगति करे ॥ पामीस तेणे नाण ।। कर्म खपावी आपणा, पहुचिस निरवाण ॥ ५ ॥ शुक्र राखे निज मस्तके ।। बल वीर्य तिणे होइ ।। संयम साधिश श्रापणो || करम જાય તિ હો ! હું
ભાવાર્થ–બુધવારે મનમાં શુદ્ધબુદ્ધિને પ્રગટાવવી. જડ જગમાં શુભ અશુભ ભાવ થતું હોય તે દૂર કરે. સર્વ પર મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરણાભાવના ચિંતવવી. આત્મામાં જ બુદ્ધિ છે, પણ જડ પ્રકૃતિમાં બુદ્ધિ નથી એમ દઢ નિશ્ચય કરો. સાધુ ધર્મમાંથી અરિહંત પદ પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી અને આત્માને શુદ્ધ સિદ્ધ સ્વરૂપ ચિંતવ. આત્માનું ભાવ સાધુત્વ પ્રગટ કરવા પુર
For Private And Personal Use Only