________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
વિશ્વાસ આવ્યો નહીં. જો તે જંગલી ભિલૈનગરમાં જાય અને તે મિઠ્ઠાઈ વગેરે ખાય તે પછી પેલા ભિલ્લની વાત સાચી માને પણ તે વિના માની શકે નહીં. એવી રીતે મોક્ષ સુખ માટે ઉપરનું દૃષ્ટાંત સમજી લેવું. મુંગાને સ્વપ્ન આવ્યું પણ તે કેને કહી શકે ? મુંગે ગોળ ખાય તેનો સ્વાદ કોને કહી શકે વારં? તેમ મેક્ષનું સુખ જે અનુભવે છે તે બીજાને તેવી દશા પ્રાપ્ત થયા વિના શી રીતે અનુભવાવી શકે વારૂં મેક્ષ સુખની શ્રદ્ધા થવી મહા દુર્લભ છે. આત્મજ્ઞાની નિરાકાર એવું મેક્ષ સુખ છે તે બીજાને શી રીતે દેખાડી શકે વારૂં ? જેને હૃદયમાં બાણ વાગ્યાં હોય તે તેની પીડા જાણે બીજા શું જાણું શકે વા ? અતીન્દ્રિયઆત્મસુખને અનુભવ આવ્યાથીજ જડ રસનો મેહ છૂટે છે અને આત્મસુખ યાને મેક્ષ સુખ માટે દેહાદિક મેહ ભાવથી મરવાનું થાય છે અને આત્મજીવને અનંત જીવન પ્રગટ અનુભવાય છે. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે જે આત્મા બાહ્યજડ જગમાં ઉદાસી ન રહે તે શાંત રસને પાર પામી શકાતો નથી. અર્થાત્ આત્મા જે સાંસારિક પદાર્થોના આનંદ રસથી ઉદાસીન થાય તે જ આત્માના અનંત શાંતરસ સાગરને પાર અર્થાત પૂર્ણ અનુભવ આવી શકે. શાંતરસનું પૂર્ણ સ્વરૂપ અનુભવી વેદી શકાય માટે આત્મ સુખાથી ભવ્યએ મેક્ષ સુખની પ્રાપ્તિ માટે આત્મસુ
For Private And Personal Use Only