________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં તું શું ખાતો હતો. તેણે કહ્યું હું મીઠું મીઠું જમણ જમતા હતો પણ કોના જેવું જમણ અને કેવું જમણ હતું તે ત્યાં એ બીજે પદાર્થ નહીં; હેવાથી તે દૃષ્ટાંત આપીને સમજાવી
केतो काल तिहांकणे रहिरो ॥ तिज थानिक जावा गहगहिरो ।। पूछे कुटुंब तुंम्ह सुख अवदात ।। तेह अोपमा देखाडों तात ॥ ३ ॥ तेह वनचर किसी उपम (न?) कहावे ॥ तिम सिव सुख नाणी किस्युं देखावे || मणिचंद कहे जो उदासीन रहावे ॥ संतरस पार किमे नहि ઝવે || 8 ||
इति षोडश सझाय संपूर्णम् ॥ १६ ॥
શકયો નહીં. લાડવા, બરફી, જલેબી, ઘારીપુરી, ઘેબર, ખાજા લાપસી, દૂધપાક, મહીસુર, શીખંડ, બાસુદી, મોતિચૂર, લાડુ, કેશરીયાલાડુ, પેંડા, મરકી, શકરપારા, સુખડી સેવો વગેરે અનેક પ્રકારનાં પકવાન મીઠાઈઓનાં નામો દેવા લાગ્યો પણ પેલા જંગલી ભિલે તે દેખ્યા વિના અને રસનો સ્વાદ લીધા વિના સમજી શક્યા નહીં. પેલા જંગલી ભિલેને તેના કથનપર
For Private And Personal Use Only