________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ બની જ્યોતિમાં તિરૂપે ભળે છે એમાં કઈ આશ્ચર્ય નથી.
ઇતિ પંદરમી સઝાયા
सज्जाय १६ मी राग केदारो गोडी.
शिवपुर वासनासुख सुणो प्राणी ।। कहेतां पार नं नावे नाणी ॥ कोईक राय वनमांहि गयो भूलो ॥ त्रिपाक्रांत पडिओ एकलो ॥१॥ तब एक भिल्ल आव्यो राय पासे ॥ पायुं नीर प्रांणी हुल्लासे ॥ राय पल्लिपतिने तेडी घर आवे ॥ तस छाई सुख भोगवावे ॥२॥
ભાવાર્થ–સમ્યગદષ્ટિવાળાને–સમક્તિીને આત્માના સુઅને દૃઢ વિશ્વાસ થાય છે અને તે માટે ચારિત્રપર તેને પ્રેમ લાગે છે. જેને ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા નથી તેનામાં સમતિ નથી. અનંતાનુબંધી ક્રોધ માન માયા લાભનો. ઉપશમ, ક્ષયશમ અને ક્ષાયિકભાવ થાય છે, તે અવશ્ય ચારિત્ર પ્રાપ્ત કરવા રાગ પ્રગટે છે અને તેથી મુકિતના સુખની પૂર્ણ પ્રીતિ પ્રગટે છે અને જડવષયિક સુખને રાગ ટળે છે. સમ્યગ
For Private And Personal Use Only