SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शुद्धोपयोगिनो धर्म्यकर्म कुर्वन्ति भावतः । दानपूजादयायैस्ते कुर्वन्ति कर्मनिर्जराम् ॥८१ ॥ શુદ્ધોપયોગવાળાઓ ધર્મકાર્ય ભાવથી કરે છે અને દાન, પૂજા, દયા વગેરેથી કર્મોની નિર્જરા કરે છે. (૮૧) धर्म्ययुद्धादिकर्माणि कुर्वन्त उपयोगतः। आत्मशुद्धिं प्रकुर्वन्ति मोहासक्तिविवर्जकाः ॥ ८२ ॥ ઉપયોગપૂર્વક ધર્મયુદ્ધ વગેરે કાર્યો કરતાં મોહ અને આસક્તિ वरना तेसो भात्मशुद्धि ४३ छे. (८२) क्षेत्रकालानुसारेण कर्तव्यमुपयोगतः । कुर्वन्तो मानवा मुक्ति यान्ति सर्वाश्रमस्थिताः ।।८३ ॥ ક્ષેત્ર અને કાળ પ્રમાણે ઉપયોગ પૂર્વક કર્તવ્ય કરનારા સર્વ माश्रमोमा हेदा मनुष्यो भुस्ति पामे छ. (८३) जैनधर्मस्य सारोऽस्ति शुद्धोपयोग आत्मनः । शुद्धोपयोगलाभेन नाऽन्यधर्मप्रयोजनम् ॥८४ ॥ આત્માનો શુદ્ધોપયોગ એ જૈનધર્મનો સાર છે. શુદ્ધોપયોગનો લાભ थत अन्य धर्भानु प्रयो४न रतुं नथी. (८४) आत्मशुद्धोपयोगेन संक्षयो द्वेषरागयोः । आत्मैवशुद्धसिद्धात्मा स्यात् षट्कारकवान्प्रभुः ।।८५॥ આત્મશુદ્ધોપયોગથી રાગ અને દ્વેષનો સંક્ષય થાય છે અને ષકારકમય આત્મા જ શુદ્ધ એવો સિદ્ધાત્મા - પ્રભુ જ છે. (૮૫) For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy