________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) હોય તે તેમની બહક્રિયા પણ અતિશય ફલવતી જાણવી. અધ્યાત્મ દષ્ટિમંત જીવની વ્યવહારક્રિયા સફલ જાણવી. અત્રે જાણવું કે કઈ જીવ આત્મજ્ઞાનવિના ધર્મ બુદ્ધિથી બાહ્યપંચાચારરૂપ વ્યવહારનું પરિપાલન કરે છે, તે તેનું કેઈએ ખંડન કરવું નહીં. બાહાધર્મક્રિયાથી પણ શુભ કર્મોપાર્જન થાય છે.
सूक्ष्मज्ञाननी सद्दृष्टि वण, होवे नहि भव अंत ॥ शिवपुर पन्थ वह्या विना, कबु न होवे सन्त ॥१०॥ ભાવાર્થ–
તનું વ્યવહાર અને નિશ્ચય દ્વારા સૂક્ષમજ્ઞાન થયા વિના, અને આત્માની સન્મુખ થયા વિના, ભવાંત હેતે નથી. અને સૂક્ષ્મજ્ઞાન અને સદ્દષ્ટિ વિના શિવપુરપથમાં વહન થતું નથી, અને શિવપુરપંથપ્રતિ ગમન કર્યા વિના, સન્તપણું પ્રાપ્ત થતું નથી.
ફુદી. अन्तरशून्य दशा वहे, बाह्य दशा उजमाल ॥ द्रव्यधर्म आराधना, ते मूर्खानी चाल ॥ ११ ॥
ભાવાર્થ–જ્ઞાન વિના અંતરમાં શુન્ય દશા આત્માની હાય, અર્થાત્ બહિરાત્મદશામાં ઉજમાલ થયે હોય, એ પુરૂષ દ્રવ્યધર્મ આરાધે છે, અને તેવી આરાધના
For Private And Personal Use Only