________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
( ર૩)
અશુભ વિચારથી સમજમાં વા અણસમજમાં પણ આત્મા પુણ્ય અને પાપરૂપ પગલે ગ્રહણ કર્યા કરે છે. રાગદ્વેષના વિચારગે કર્મ ગ્રહણ થાય છે. રાગ દ્વેષને કર્તા આત્મા છે, તેથી રાગ દ્વેષ ગે ગ્રહણ થતા કર્મને કર્તા પણ આત્મા બને છે. જ્યારે આ પ્રમાણે સ્વભાવેજ પુગલેમાં પિતાની મેળે પરિણમવાની શક્તિ રહી છે, ત્યારે અન્ય ઈશ્વર કર્મ ગ્રહણ કરાવે છે, વિગેરે જે કલ્પના કરવી, તે અજ્ઞાનતાનું કારણ છે, જુઓ નાળીએરનું પાણું કેવું સરસ છે, પણ તેજ પુદગલમાં કપુરનાં પુગલે મેળવીએ તે બંનેને થયેલે વિકાર અશુભ થાય છે. પરમાણુઓથી બનેલા પુદગલ સ્કને જેમ જેમ અનુભવ કરીએ છીએ તેમ તેમ તે સંબંધી વિશેષ વિશેષ જ્ઞાન પ્રગટ થતું જાય છે, જે મનુષ્યને પ્રમેહ રોગ થાય છે, તેના પેશાબમાં પણ પ્રમેહરોગનાં પુદગલે હયાતી ધરાવે છે, તેથી પ્રમેહી મનુષ્યના પેશાબ ઉપર અન્ય મનુષ્ય પેશાબ કરે છે, તે તે પ્રમેહ રોગનાં પગલે પેશાબ કરનાર પુરૂષની ઉપસ્થ ઈદ્રિયદ્વારા શરીરમાં દાખલ થઈ તે પુદ્ગલ પિતાની વૃદ્ધિ કરે છે, અને પ્રમેહગ કરે છે. માટે પ્રમેહી વિગેરે ચેપી રોગવાળા પુરૂષના પેશાબની ઉપર પેશાબ કરતાં પણ રેગનાં પગલે બીજાને લાગી શકે છે. માટે બનતી સગવડે અન્ય કરેલા પેશાબ ઉપર પેશાબ કરે નહીં. વળી પેશાબ
For Private And Personal Use Only