________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) કેટલાંક પુદગલે બહાર નીકળેલાં હોય છે, તે પુગને સંબંધ પુરૂષના શરીરની સાથે થતાં વિષયનાં પગલે શરીરમાં પ્રવેશી મનમાં ખરાબ અસર કરે છે; બે ઘડી પછી વિષયનાં પગલે સ્ત્રીના ગયા બાદ નષ્ટ પાયઃ થઈ જાય છે. માટે અનુભવથી જોતાં પુગલેના વિચિત્ર સ્વભાવ માલુમ પડે છે. જેણે ફેનેગ્રાફ યંત્ર પ્રત્યક્ષ જોયું હશે તેને માલુમ પડશે કે તેમાં આપણે જેવું બોલીએ છીએ, તેવાજ સ્વરથી ફ્રેનેગ્રાફ યંત્ર સામુ બેલી જવાબ આપે છે. પિતાના મુખમાંથી જે જે શબ્દ નીકળે છે તે તે શબ્દના પગલે ધારણ કરવાની તે યંત્રમાં શક્તિ હોય છે. આરીસામાં મુખ જોતાં, સામુ દેખાય છે. તે મુખનું પ્રતિબિંબ છે, અને તે પુદગલ કંધેથી તેવાજ પ્રકારનું બની જાય છે. જે મનુષે છબીઓ પાડે છે, તેમાં પણ અસલ વસ્તુ સદશ અન્ય યુગલે જ ગોઠવાય છે, તેમજ આત્મા જે જે રાગ અને શ્રેષના વિચાર કરે છે, તેથી કર્મરૂપપુગલસ્કને પિતાના પ્રદેશોની સાથે ગ્રહણ કરે છે. જે વિચાર તેવાજ કર્મનું ગ્રહણ, જેમ જે મનુષ્ય તેવાજ આકારની છબી પડે છે. તે પ્રમાણે આત્મા જેવા શુભ વા અરુભ વિચાર કરે છે. તેવાજ કર્મ ગ્રહણ કર્યા કરે છે; અનાદિકાળથી કર્મ, આત્માની સાથે વર્તે છે. દરેક ગતિમાં આત્મા, આઠકમનાં કેટલાંક પુદ્ગલે ગ્રહણ કરે છે, અને છેડે છે. શુભ અને
For Private And Personal Use Only