________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૨ )
જરાના દુઃખની ઉપાધિ ટળી નહીં. માહ માયામાં અંધ અનીને, તે પોતાના હિતના જરામાત્ર પણ વિચાર કર્યા નહીં. જરા મનમાં ભવ્ય વિચાર તે ખરા કે આ દેખાતી દુનિયાની ખાજીમાંથી તારી સાથે કેણુ આવનાર છે ? હું ચેતન ! તારી પરભવમાં શી ગતિ થશે ? અશુદ્ધ પર્યાયના સંબંધથી કદિ સત્ય સુખને અનુભવ થયે નથી. તેથી તને ધ રાગ ચાલ મજીઠના જેવા લાગ્યા નથી. પંચેન્દ્રિ. યુની પ્રાપ્તિ થઈ છે, નિમિત્તાકિ સામગ્રી પાસીને પણ વિષયકષાયના વશ થઇ, હું ચેતન ! તુ' અમૂલ્ય યુમ્યુ નકામુ` કેમ ગુમાવે છે ? હજી ચૈત ! ચેત ! માથે કાળ ઝપાટા દે છે. તારા જેવા દુનિયામાં કરાડી મનુષ્યા ચાલ્યા ગયા; અને તું પણ ચાલશે. માટે જરા મનમાં વિચાર કર !! માયાનું કરડા મણનું ગેાદડુ' એઢીને, અજ્ઞાનાવ સ્થામાં સૂઈ રહ્યા છે ? તને ધર્મ ઉપર કેમ રાગ થતા નથી ? તેનુ કારણુ પુણ્યની ખામી છે. તારી પ્રમાદ દશાને લીધે પરભવમાં તારા કયાં જન્મ થશે ? તે તુ વિચાર !! સદ્ગુરૂન તથા સદેવનું શરણુ કર ! કરેલા પાપાને પશ્ચાત્તાપ કર ! દુનિયાની ઉપાધિની ખટપટમાંથી તને નવરાશ મળશે નહીં, માટે તેના ઉપરથી પ્રેમ દૂર કરી હું ચેતન ! ચેતવુ... હાય તે ચેત !! સવ વસ્તુ પડી રહેશે. જો એકદમ કાળ આવશે, તા યારે ધમ કરીશ. ધર્માંની વાટે વળ !! ભૂલ્યા ત્યાંથી
For Private And Personal Use Only