________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૩ )
ફરીથી ગણુ !! ધર્મરૂપ લક્ષ્મી સત્ય જાણી તેને। આદર કર. જગત્ની માહમાયાથી આત્મા બધાયે છે, એમ ખરેખર હું ચેતન ! જાણું !! મનુષ્ય જન્મને હારીશ નહીં. શ્રી શ્રુતકૃત સૂત્રમાં કહ્યું છે કે, (અધ્યયન સાતમું-ખીજું શ્રુત સ્કંધ, संमुज्जहा तो माणुसतं, दकुंभयं बालिसेणं अलंभो; ॥ एत दुख्खे जरिए लोह, सकम्मणाविध्यरिया सुवेइ. २
હે પ્રાણિયા ! તમે બેષ પામે. મનુષ્યત્વ દુર્લભ છે. જન્મ જરા મરછુના ભય દેખીને એક પામે. એધ પામેા. અજ્ઞાન જીવવર્ડ સવિવેક પ્રાપ્ત કરી શકાતા નથી.
સંસારી જીવ ગણુ જવરવાળાની પેઠે એકાંત દુઃખી છે-કહ્યું છે કેઃ
તા.
जम्म दुःखं जरा दुःखं, रोगा य मरणाणि अ || अहो दुरको हु संसारो, जत्थ कीसंति पाणिणो ॥ १ ॥ જન્મ દુઃખ, જરાનાં દુઃખ, રાગ, મરણુ, જેમાં છે, એવા અહે। આ સ`સાર છે. જેમાં અજ્ઞાની પ્રાણિયા પરિભ્રમણુ કરતા, અનેક પ્રકારના કલેશ પામે છે. સુખાર્થી પ્રાણી પણ અજ્ઞાન ચેાગે પ્રાણિઓનું ઉપમન કરતા છતા દુઃખ પામે છે, તથા સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે કે જેમ
For Private And Personal Use Only