________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) આત્માને ક્ષણીક માનનારા બુદ્ધા, પિતાના મતની યુક્તિઓ વિસ્તારતા અહર્નિશ પ્રયત્ન કર્યા કરે છે. બુદ્ધ એકાંતરજુ સૂત્રનયને માની, અન્ય નથી કથાનું સ્વરૂપ માનતા નથી. શબ્દ બ્રહ્મને જ એકાંતે સ્વીકારનાર, એકાંત શબ્દનય વાદી મીમાંસકે, ઈશ્વરાદિને સર્વજ્ઞ સ્વીકારતા નથી. સર્વજ્ઞ પરમામાને તેઓ માનતા નથી. કેટલાક નૈયાયિક આત્માને એકાંતે આકાશની પેઠે વ્યાપક માની, આત્માના સુખાદિઅનંત ગુણોને અ૫લાપ કરે છે. શ્રી વશમાં મુનિસુત્રતસ્વામીના સ્તવનમાં આનંદ ઘનજી મહારાજ દરેક મતવાદીના એકાંતનયથી ઉઠતા શેર બકોરનું વિવેચન કરતાં કહે છે કે – मुनिमुव्रत जिनराय, एक मुज विनति निमुणो । आतम तत्व क्यु जाण्युं जगतगुरु, एह विचार मुज कहीयो । आतमतत्त्व जाण्या विण चेतन, चित्तसमाधि न लहीयो । मुनिसुव्रत जनराय, एक मुज विनति निमुणों ॥ १ ॥ कोइ अबंध आतमतच माने क्रिया करतो दीसे । क्रियात' फल कहो कुण भोगवे, इम पूच्छ्युं चितरीसे
મુનમુરત. || ૨ |. जड चेतन ए आतम एकज, थावर जंगम सरखो । मुख दुःख संकर दूषण आवे, चित्त विचारीजो परखो
મુનિસુવ્રત. || 3 ||
For Private And Personal Use Only