SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) દા. धर्मपन्थनी भिन्नता, अहंवृत्तिना जोर ।।। अहंवृत्तिमतवादियो, करता शोरबकोर ।। ३७ ॥ अनेकपन्य प्रगट्या भुवि, थाशे पन्थ अनेक ॥ अहंवृत्ति अज्ञानथी, वर्ते मिथ्या टेक ।। ३८ ।। ભાવાર્થ-જગતુમાં ધર્મપત્થની ભિન્નતા દેશદેશ જેવામાં આવે છે, તેનું કારણ અહત્તિનું જે જાણવું. મન, વચન, કાયા અને ધનાદિકમાં અહંત્તિ ધારનાર, તથા માનપૂજા કીતિ બહુ માનના લાલચુ જીવે, અહંવૃત્તિથી પરસ્પર ખંડન મંડન કરી, પિતાને મત સ્થાપન કરવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક પોતાના મતની પુષ્ટિ માટે, ઉન્મુત્રભાષણ કરે છે. કેટલાક મતવાદિયે તરવારની ધારથી લાખો મનુષ્યનાં લેહી પૃથ્વી ઉપર વહેવરાવી, ધાન્નતિ કરવા ધારે છે. કેટલાક મતવાદિયે ધર્મના નામે અનેક પશુ પક્ષીએને મારી નાખી, પ્રભુને પ્રસન્ન કરવા ઈચ્છે છે, કેટલાક વામ માગિઓ પોતાના પન્થની પુષ્ટિ કરવા, અહંવૃત્તિથી પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક ફક્ત વ્યવહારનયને માની. સાંખ્યમતને એકાંતે સ્વીકારી, આત્માને અનાદિકાળથી નિલેપ માની, ધર્મક્રિયાથી ઉન્મુખ બની, બીજાઓને શાસ્ત્રાર્થ કરી, પિતાના મતમાં આણવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy