________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) ની આશાતના વર્જવી. જ્ઞાન અને જ્ઞાનાભ્યાસી મુનિરાજોની પૂર્ણ ભક્તિ કરવી. જ્ઞાનેચઠ્ઠજીએ તે જ્ઞાનીની સેવા કરવી એટલું જ લક્ષ્યમાં રાખવાનું છે. પણ અમુક અહંવૃત્તિ ધારણ કરે છે, એમ પરમાં પ્રવેશવાની બુદ્ધિ રાખવી નહિ. સૌને પોતપિતાનું કૃત્ય કરવાનું છે. ભવભીરૂ આત્મસાધક
જીવ તો અહનિશ સ્વસમ્મુખતા સેવવા પ્રયત્ન કરે છે. મિથ્યાજ્ઞાન ભણવાથી અહંવૃત્તિની જાગૃતિ થાય એ સ્વા ભાવિક છે. પણ નિંદ્રવચનથી તે અભવ્ય સિવાય દરેક જીવને પ્રાયઃ સ્વસમ્મુખતા થાય છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી તથા શ્રીહરિભદ્રસૂરિ જેવાનાં વચન પ્રમાણે વર્તી, આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરો.
કુ. क्रियागर्व हृदये वहे, परनिन्दामांभाव ।। अहं वृत्तिने धारतो, पामे नहि मुखदाव ।।२४।। सत्ताधारी वृद्ध हुँ, सघलो मारो देश । વૃદ્ધ યુવા હું નૃપતિ, ગત્તિથી ર ા રપI
ભાવાર્થ—જે કેબહિરાત્મવાળે જીવ, અજ્ઞાન દશામાં અનેક પ્રકારની ક્રિયાઓ ધર્માર્થે કરે, પણ તેથી પિતાને ઉત્તમ સમજી, અન્ય જનોની નિંદા કરે, અને પરભાવમાં રમણતા કરે, અને પિતાને નિરપેક્ષ બાહ્યક્રિયા માત્રથી જ
For Private And Personal Use Only